મારી સી.આર.સી. -- કોલીથડ તાલીમમાં તજજ્ઞ તરીકે કરેલી કામગીરી.

 

પ્રોજેક્ટ  વર્ક કરતા વર્ગના તાલીમાર્થીઓ
તાલીમ  વર્ગમાં ગુજરાતી વિષયના સાહિત્ય અને કવિતા ના મુદ્દાને રસપ્રદ રીતે રજુ કરતા પ્રખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે.પ્રોજેક્ટ  વર્કને આખરી ઓપ આપી રહેલા તાલીમાર્થીઓ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો